________________
૪૫૫
| મોક્ષ કેટલીક અસંભવિતતા છે. - જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી
સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. પૃ. ૩૨૭) મિત્રી
D મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ. (પૃ. ૧૮૩) |એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. (પૃ. ૧૫૬)
| D એકેન્દ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે મૈથુનસંજ્ઞા' છે. (પૃ. ૫૯૭) મોક્ષ | સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. (પૃ.૪૦૯) D કર્મથી, બ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. (પૃ. ૨૭૪) I L૦ મોલ શું છે? ઉ૦ જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી
તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. (પૃ.૪૨) D V૦ મોક્ષ એટલે શું? - ઉ૦ આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે “મોક્ષ'. યથાતથ્ય
જ્ઞાન પ્રગટયે મોક્ષ. (પૃ. ૭૧૨) 1 જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે “કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે
એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. (પૃ. ૭૩૬) પ્રકૃતિ, પ્રદેશ,સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના કલેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. જેમાં અતીન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કલ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, લોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન
સમ્યકજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. (પૃ. ૨૦૯) T સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સરુ, સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં
સાધન છે. (પૃ. ૫૨૦, ૭૨૦). | સર્વ કર્મનો ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે “ભાવમોક્ષ'. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે
‘દ્રવ્યમોક્ષ'. (પૃ. ૫૮૪)