SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિવેદન પછ સર્વથા ભાવ થઈ જવા, સર્વત્ર, સર્વદા અને સર્વથા એક ભગવાનનો જ અનુભવ કરવા; ભગવાનની ઇચ્છા સિવાય સ્વતંત્ર કોઈ ઈચ્છા - કરવી, ભગવાનના વિશ્વાસ ઉપર હમેશાં નિર્ભય, નિશ્ચિત અને ન્ત રહેવું અને ભગવાનની ભકિત સિવાય મુકિતની પણ છા ન હોવી વગેરે ધા આ આત્મનિવેદન ભકિતના પ્રકાર છે. ભગવાનમાં અનન્ય પ્રેમ અને ભગવાનની પ્રાપ્તિને માટે ! આત્મનિવેદન ભકિત કરવામાં આવે છે. ભગવાનને શરણે આવેલા પ્રેમી ભકતાના સંગ-સમાગમ વાથી અને તેમના દ્વારા ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ત્ત્વ, મહિમા વગેરેનું શ્રવણ અને મનન કરવાથી આ ભકિત થાય છે. }ાસ ભગવાને પાતે આ આત્મનિવેદનરૂપી શરણભકિતનું મહત્ત્વ કટ કરતાં તેના પરમ ફળની ગીતામાં પ્રશંસા કરેલી છે તેઓ કહે છે કે— देवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।। ( ૭-૨૪ ) मां हि पार्थ व्यपाश्रित्य येsपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यस्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ( ૧-૧૨ ) मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ ( ૧-૩૪ ) तमेव शरणं गच्छ सर्वभावेन भारत । तत्प्रसादात्परं शान्ति स्थानं प्राप्स्यसि शाश्वतम् || ( ૨૮-૬૨ )
SR No.005963
Book TitleNavdha Bhakti
Original Sutra AuthorN/A
AuthorJaydayal Goyandka
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1977
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy