________________
પાદસેવન -
|
सश्चिन्तयेद्भगवतश्चरणारविन्दं
वजाङ्कुशध्वजसरोरुहलाञ्छनाट्यम् । उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल
___ ज्योत्स्नाभिराहतमहहृदयान्धकारम् ॥ यच्छौचनिःसृतसरित्प्रवरोदकेन
तीर्थेन मूर्ध्यधिकृतेन शिवः शिवोऽभूत् । ध्यातुर्मनःशमलशैलनिसृष्टवज्र ध्यायेचिरं भगवतश्चरणारविन्दम् ॥
( મારવત –૨૮–૨૧-૨૨) ‘જે, વજ અંકુશ, ધજા અને કમળ વગેરે ચિહનોવાળા છે, જેમના શોભાયમાન, લાલ રંગના ઉન્નત નખોનું તેજ ભક્તોના હૃદયના મહાન રાંધકારનો પૂરેપૂરો નાશ કરી દે છે. શ્રી ભગ વાનનાં એ ચરણકમળનું અત્યંત પ્રેમથી ચિતન કરવું જોઈએ કે
જેમનાં ચરણો ધોઈને નીકળેલ ગંગાજીના પવિત્ર જળને મસ્તકે ધારણ કરીને શિવે શિવત્વ પ્રાપ્ત કર્યું છે, અને જે ધ્યાન કરનારા પુરુષોના અંતઃકરણમાં રહેનારા પાપરૂપ પહાડોને માટે ઈદ્રો છોડેલા વજી સમાન છે, અર્થાત, જેમના ધ્યાનથી પાપના ઢગલાઓ નાશ પામી જાય છે. ભગવાનનાં એ ચરણકમળોનું અનંત કાળ સુધી ચિતન કરવું જોઈએ.’
શ્રી ભગવાનના દિવ્ય મંગળમય સ્વરૂપની ધાતુ વગેરેની મૂર્તિ, છબી અથવા માનસમૂર્તિનાં મનોહર ચરણોનું શ્રદ્ધાપૂર્વક