SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ધર્મબીજ પણ જોઈએ છીએ. જેના હૃદયમાં આ કરુણાભાવના અને માધ્યસ્થ્ય ચરમ સીમાને પામે, તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને એમાં આશ્ચર્ય જ શું છે ? સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો મૈત્રી, મુદિતા, કરુણા, અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવી શકીએ.
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy