________________
કરુણા ભાવના
(સંક્ષિપ્ત) ૧. નિમિત્તકારણઃ દીન, આર્ત, ભીત, જીવિતને યાચનાર વગેરે દુઃખી
જીવો. ૨. નિમિત્ત કારણના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ પોતાના દુઃખ
તરફનો દ્વેષ, પોતાનું દુઃખ દૂર કરવાની ચિંતા, પોતાના સુખનું
અભિમાન, પારકાનું બૂરું કરવાની વૃત્તિ વગેરે. ૩. ઉપાદાનકારણરૂપ અશુભવૃત્તિઓનો આકાર ઃ મારું દુઃખ દૂર થાઓ
મને કદી પણ દુઃખ ન આવો, હું સુખી છું, રૂપવાનું છું, ઐશ્વર્યવાનું છું
વગેરે. ૪. નિમિત્ત અને ઉપાદાન કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમળો દુઃખી
તરફ ઉપેક્ષા, નિર્દયતા, ધૃણા, તિરસ્કાર, અભિમાન, દ્વેષ, જુગુપ્સા વગેરે. ૫. તે મળોનાં કારણે થતા અનર્થો દુઃખી જીવોનાં અને પોતાનાં દુઃખમાં
વૃદ્ધિ, સ્વાર્થીપણું વગેરે. ૬. ચિત્તમળનાશક ઉપાયોઃ “સર્વનું દુઃખ દૂર થાઓ, સંસાર દુઃખમય છે.”
વગેરે ભાવના, પોતાનાં વર્તમાન દુઃખને દૂર કરવાની ચિંતાને બદલી તે દુઃખ પ્રત્યે રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્નો, પોતાનાં દુઃખ દૂર કરવા જેટલી કે તેથી પણ અધિક બીજાનાં દુઃખ દૂર કરવામાં તાલાવેલી, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનવા વગેરે. ૭. ઉપાય સંગ્રાહક શબ્દ : કરુણાભાવના. ૮. તેની ટૂંકી વ્યાખ્યાઓ :વપ્રદાગેછા સTI | પરદુ:વિનાશિની ___ करुणा । हीनादिषु प्रतीकापरा बुद्धिः कारुण्यम् ।
૯. પયાર્યો કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે. ૧૦. પ્રકારો ઃ લૌકિક (મોહજન્ય, દુઃખિત દર્શન જન્ય), લોકોત્તર
(સંવેગજન્ય, સમકિત દૃષ્ટિને અને સ્વાભાવિકી, અપ્રમત્તાદિ મહા