________________
-
સૂત્ર - ૧
: ૮૫ :
વળી આ ધર્મ * ‘સાહગો સિદ્ધભાવસ્સ' સિદ્ધપણાનો એટલે કે મુક્તિનો સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ્ ધર્મ હોયતો સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હોય. અર્થાત્ જેમ જેમ ધર્મ સાધે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંયોગિક આનંદ (નિવૃત્તિનું સુખ), શુદ્ધ જ્ઞાનદ્રષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો હોય. આવા ધર્મનું હું યાવજ્રીવ શરણ સ્વીકારૂં છું.
અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને બદલે ચારે શરણાં કરવામાં પરસ્પરનાં કાર્યોનો વિરોધ નથી આવવાનો. વળી અરિહંત વીતરાગ છે, અને વીતરાગતાના ઉપદેશક છે, સિદ્ધ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક છે, ધર્મ વીતરાગતાનો ઉપાયભૂત છે. એમ ચારેય વીતરાગ બનવામાં ઉપયોગી છે. માટે ચાર શરણમાં અન્યોન્ય વિરોધ નથી.
પાપ-પ્રતિઘાત માટે ચતુઃશરણગમન કર્યા પછી દુષ્કૃતની ગર્હ કરવાની કહી છે. તેતી એમ ભાવ થાય કે -
सूत्र : सरणमुवगओ अ एएसि गरहामि दुक्कडं । जं णं अरहंतेसु वा, સિàતુ વા, બારિખું વા, વાસ્તુ વા, સાદુંતુ વા, સાદુળીસુ વા, અત્રેનુ વા धम्मटाणे माणणि पूअणिज्ञेसु,
ता मासु वा पिइसुवा, बंधुसु वा मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु, मग्गट्ठिएस अमग्गट्ठिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, सुहुमं वा वायरं વા, મળેળ વા, વાયા વા, વાળ વા, યં વા, વ્યારાવિત્રં વા, અનુમોદં વા, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअमेअं, दुक्कड़मेअं, उज्झिअव्वमेअं विआणिअं मए कल्लाणमित्तगुरु भगवंतवणाओ । एवमेअंति रोइअं सद्धाए । अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुःकडमेअं, उज्झियव्वमे । इत्थमिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं, मिच्छामि ટુવર્ડ /
હું અરિહંતાદિ ચા૨ને શરણે ગયો થકો, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્કૃત્યની, ગહ-નિંદા-દુગંછા કરૂં છું. તે આ રીતેઃ- આજ સુધીમાં શ્રી તીર્થંકરદેવો, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય સાધુ કે સાધ્વીજી મહારાજાઓ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાનો (સાધર્મિકાદિ, જિનમંદિર-તીર્થાદિ, અને દયા-અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ,