________________
સમાધિશતકમ્
અને નિશ્ચયતાને પામેલું મન, વાસ્તવિક આત્મસ્વરૂપ જ છે, અને તેથી વિપરીતમન તે પરવસ્તુમાં આત્મશ્રાંતિવાળુ જાણવુ, માટે અવિક્ષિપ્ત મનના આશ્રય કરવા અને મનને સદા અવિક્ષિપ્ત જ રાખવું.
મનને વિક્ષેપ શાથી થાય છે અને અવિક્ષેપ શાથી થાય છે તે બતાવે છે.
अविद्याभ्याससंस्कारैः शशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तच्चाऽवतिष्ठते ॥३७॥ અ—અવિદ્યાભ્યાસના સ`સ્કારથી મને અવશ થઇ વિક્ષેપ પામે છે અને જ્ઞાન સંસ્કારથી તે જ મન પાછું સ્વતઃ આભામાં વિરામ પામે છે.
૫૭
વિવેચન—શરીર, મન, વાણી, પુત્ર, પરિવાર, ઘર, ધન, આદિ જગતના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર તથા આત્મરૂપ માનવા તેને અવિદ્યા તેના અભ્યાસ એટલે પુનઃ પુનઃ તે માયિક કહે છે. પદાર્થોમાં પ્રવૃત્તિ; અને તે પ્રવૃતિથી પેદા થએલને સંસ્કાર કહે છે અને તેવા સ`સ્કારોથી વિષયેન્દ્રિયાધીન થએલ મન વિક્ષેપતાને પામે છે. અને સંસ્કારાને પામેલું તેનું તે જ મન આત્માજ્ઞાનથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
अपनानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નાપમાનાદ્યતત્ત્વ, ન ક્ષેવો યસ્ય ચેતસ: ફા
અ
જેના ચિત્તના વિક્ષેપ છે, તેને જ અપમાન દિ
છે. જેના ચિત્તના વિક્ષેપ નથી, તેને અપમાનાદિ ક'ઈ નથી.
-