________________
સમાધિશતકમ
૪૧
બાહ્ય નપુંસકાદિ સ્વરૂપથી હું સદા ન્યારો છું, તે પુરુષ, સ્ત્રી આદિને અધ્યાસ ધારણ કરી, હું પુરુષ, સ્ત્રી, એમ અહંવૃત્તિ આજ પર્યત ધારણ કરી તે મિથ્યા જાણવી, એમ હવે નિશ્ચય થયો.
यदभावे सुपुतोऽहं, यद् भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देयं, तत्स्वसंवेद्यमस्म्यहम्. ॥२४॥
અર્થ—જેના અભાવે હું સૂતે અને જેના ભાવે વળી હું જાગેલે છું, એ અતીન્દ્રિય અનિર્દેશ્ય સ્વસંવેદ્ય હું છું.
જે શુદ્ધ સંઘના અભાવે હું સૂતો હતો, યથાર્થ શુદ્ધ આત્માના તેના અભાવરૂપ ગાઢ નિદ્રામાં લપેટાયેલ હતા. તેના ભાવે એટલે તે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થતાં વિશેષે. કરી જાગેલો છું. હું બાહ્ય ઇન્દ્રિય વડે અગોચરપણાથી કથન કરવાને અશક્ય, વસ્વરૂપ સ્પર્શજ્ઞાન ગ્રાહ્ય આત્મા છું.
દેધક છંદ રૂપકે ભ્રમ સીપમેં, ન્યુ જડ કરે પ્રયાસ, દેહાતમ ભ્રમિતે ભયે, હું તુજ કૂટપ્રયાસ. ૧૯ મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમનાહિ, નરમેં આતમ ભ્રમ મિટે, હું દેહાદિકમાંહિ. ૨૦ ફિરે અધે કંઠ ગત ચામકરકે ન્યાય, જ્ઞાન પ્રકાશ મુગતિ તુજ, સહજ સિદ્ધિ નિરૂપાય. ૨૧ યા વિના તું સૂતે સદા, યોગે ભેગે જેણે, રૂપ અતીન્દ્રિય તું છતે, કહી શકે કહુ કેણિ. ૨૨