________________
" (–૧૦) અઢાર પાપ સ્થાનકની સઝાય. (૧૧) દ્રવ્યગુણપર્યાયને રાસ ટબા સહ. (૧૨) સમતા શતક. (૧૩) સમાધિશતક. (૧૪) ષડસ્થાનક ચોપાઈ (૧૫) દિ૫ટ ચોરાસી બેલ વિચાર. (૧૬) પદ બહોતેરી. (૧૭) જશ વિલાસ. (૧૮) અષ્ટપદી. (૧૯) આવશ્યક સ્તવન. (૨૦) મૌન એકાદશી સ્તવન. (૨૧) સમુદ્ર વહાણ સંવાદ. (૨૨) જેસલમેર લખેલ પત્ર. (૨૩) અન્ય સઝાય સંગ્રહ. (૨૪) દશમતનું સ્તવન. (૨૫) જ્ઞાન સાર ટબ (કરછ કોડાયમાં તે છે એમ સંભળાય છે.) (૨૬) જંબૂ સ્વામીને રાસ. (૨૭) શ્રીપાલને રાસ (ઉત્તરાર્ધ) (૨૮) તત્ત્વાર્થ બાગવબોધ. (૨૯) શઠ પ્રકરણ