________________
IS SYS SEEK
व्यग्रेऽथ चारित्रबले स्वकार्ये,
भूयोऽपि ते लोकमुपद्रवन्ति । बीजाङ्कुराधुत्खननक्रमेण,
वैराग्यवल्ली प्रविनाशयन्ति ॥६॥
અને...જ્યારે લાંબો સમય પસાર થતાં ચારિત્રધર્મના સૈનિકોએ પોતાને શત્રુના ભયથી મુક્ત થયાનું માન્યું અને પોતાના કોઈ બીજા કાર્યોમાં તેઓ જોડાયા કે ફરી મોહરાજના સૈનિકોએ જોરદાર છાપો માર્યો અને એ ભૂમિના લોકોને ખૂબ સતાવવા લાગ્યા; એટલું જ નહિ પણ વૈરાગ્ય વેલડીનોબીજ, અંકુર વગેરે રૂપે જે કાંઈ વિકાસ થયો હતો તે બધાયનો ક્રમશઃ નાશ કરી નાંખ્યો.
गुरुभक्तेः श्रुतज्ञानं भवेत् कल्पतरूपमम् ।
ગુરુભક્તિથી કલ્પવૃક્ષની ઉપમાવાળું શ્રુતજ્ઞાન મળે.
િ
મ
SSC
છે