SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ यथेह कालः सुखषमादिरूपः कल्पद्रुमोत्पत्तिकृदभ्युपेतः । बुधास्तथाऽस्याः खलु पुद्गलानामावर्तमन्त्यं प्रवदन्ति हेतुम् ॥३७॥ જેમ સુષમા વગેરે કાળ, ધરતીએ ઉગાડી શકાતી કલ્પવેલડી માટે યોગ્ય ગણાયો છે તેમ સંત-પુરુષોએ વૈરાગ્યની કલ્પવેલડી ઉગાડવાનો કાળ પણ બતાડ્યો છે. એ છે; તે તે જીવાત્માનો ચ૨માવર્ત્તકાળ. અનંતા પુદ્ગલાવર્તોમાં હવે જેને મોક્ષભાવ પામવા માટે એક જ પુદ્ગલાવર્ત્તકાળ જેટલું ભવ ભ્રમણ બાકી રહ્યું છે એવા જીવાત્મામાં જ આ વૈરાગ્ય ભાવનો પ્રાદુર્ભાવ થઈ શકે અન્યમાં તો કદાપિ નહિ. कुर्यान्न कुत्रापि ममत्वभावं સંયમને અનુપયોગી કોઈ પણ પદાર્થ ૫૨ મમત્વ-રાગ ન કેળવવો.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy