________________
૨૬૫
चरितमिह निजैर्गुणैश्च दोषै
નિહિત્ન નનનુભૂયતે યાઃ श्रवणपुटसुधायतां बुधानां
बहिरुपमानपदार्पितं तदेव ॥२६८॥
સઘળા ય સંસારીજનો પોતાના આંતરિક જીવનના છે ગુણો અને દોષોથી તૈયાર થએલા જે ચરિત્રને અનુભવે છે તે જ આંતર ચરિત્રને મેં બાહ્ય જગતના પદાર્થોની ઉપમાઓથી મઢીને આ કથામાં તૈયાર કર્યું છે. સજ્જનોના કર્ણરૂપી પુટમાં આ ચરિત્ર અમૃતસમું બની જાય એમ હું ઇચ્છું છું.
उत्पत्तिः पुनर्युगपत् तीर्थस्य, विगमोऽपि युगपद् મવતિ
તીર્થની ઉત્પત્તિ પણ એક સાથે થાય છે અને તેમાં નાશ પણ એક સાથે થાય છે.