________________
૨૨૯
अनिष्टसंगेष्टवियोगदुःखं આ સરવર્નતિ સમાધિશાત્રી - अङ्गीकृतैकान्तिकमुक्त्युपायः
प्रशान्तवेदारतिभीकषायः ॥२३२॥ હાય ! કેવા પીડાય છે સરાગી સંસારી લોકો
આ દુઃખોથી?
અનિષ્ટનો સંગ એ કારમું દુઃખ ! ઈષ્ટનો વિયોગ ! માથાનું શૂળ !
સમાધિમાર્ મુનિરાજને આવી પીડાઓ જીવનની કોઈપણ પળમાં અનુભવવાની નથી.
એ વાત પણ સાચી જ છે, કેમ કે એમના વેદના છેઉદયો, અરતિ, ભયો અને કષાયો-બધા ય-શાન્તઉપશાન્ત થઈ ગયા છે.
વળી મુક્તિના સુખને અચૂકપણે સાધી આપતી કે રત્નત્રયીની આરાધનાને તેઓએ જીવન સમર્પે છે.
પછી તો પેલા સરાગીજનો જેવા હૈયાઝાળ દુ:ખ તેમને શેના હોય?
:
૩પવાર્થ પાયા ૩પવારી વનવા !
ઉપકાર્યની અપેક્ષાએ ઉપકારી બળવાનું છે.
છે રહી