________________
૨૧૬
समाप्य सर्वं वचनस्य योग- .
मसङ्गयोगं स्वरसेन कुर्वन् । आशून्यभावाच्च विकल्पहानेः
सुप्तत्व-जाग्रत्व-दशोर्ध्वगामी ॥२१९॥
સમાધિસ્થ આત્મા મુક્તિનું પ્રાગટ્ય પામવા માટે આ વાણીના સઘળા યોગોને જીવનમાં સમેટી લે છે, પોતાની એ મિ જ અનોખી આત્મરણતાની શુચિના કારણે સઘળા પણ જડપદાર્થો સાથેનો સંગ ત્યાગી દે છે; બહારના જગતમાં
| સર્વત્ર ચિત્તશૂન્યતાને સિદ્ધ કરીને સઘળા સંકલ્પઆ વિકલ્પોથી પર બની જાય છે, અને પછી જાગરણદશાથી પણ ઉપરની ઉજાગરદશાની અતિ ધન્ય સ્થિતિને સ્પર્શે છે.
-
-
-
---
-
-
.
NSSN:
.
*
-
-
ज्योतिष्कपर्यन्तदेवेषु च जिनाज्ञाया अनाराधकविराधकानामेवोत्पादात् ।
જ્યોતિષી દેવલોક પર્યત દેવોમાં જિનાજ્ઞાના અનારાધક (જિનાજ્ઞાની આરાધના ન કરનાર) અને જિનાજ્ઞાની વિરાધના કરનારાઓનો જ ઉત્પાદ છે છે (ઉત્પત્તિ) હોય છે.
40:03: