________________
૨૧૨
त्यजन्ति कामान् मुनयोऽत्र दिव्यान्,
औदारिकांश्च त्रिविधाँस्त्रिधा यत् । ब्रह्मैतदष्टादशभेदमुच्चैः - સમાધિમાન પરિશીતનિ ારા
દેવ સંબંધી અને મનુષ્ય સંબંધી ત્રણે ય પ્રકારના | કામને મન, વચન અને કાયાથી મુનિઓ ત્યજે છે. અને
અઢાર પ્રકારના બ્રહ્મચર્યને એના ઉત્કૃષ્ટ પ્રકારો વડે સમાધિસ્થ મહાત્માઓ સેવે છે.
आणाखंडकारी जइ वि तिकालं महाविभूईए। * पुएइ वीयरागं, सव्वंपि णिरत्ययं तस्स ॥
(૩૫ પવૃત્ત) જિનાજ્ઞાનું ખંડન કરનારો ભલે ત્રિકાળ મોટી િકા વિભૂતિથી જિનેશ્વરને પૂજે તો પણ તે સર્વ નિરર્થક છે
છે. (જની પૂજા કરવી છે તેની આજ્ઞાનું પાલન કરવું જ નથી તો તે પૂજા કેવી ? “ચાકર તેરા, કહ્યા ન કરું જ તેના જેવી વાત છે.