________________
૨૦૬
AOOO
यद्रव्यदेहोपधिभक्तपाना___धिकारकं शौचमशुद्धिहानात् । समाधिनीरेण कृतं तदेव,
पावित्र्यबीजं प्रयतात्मनां स्यात् ॥२०९॥
પ્રશમરતિગ્રસ્થમાં દશવિધ યતિધર્મમાં શૌચની વાત કરતાં શુદ્ધ નિર્દોષ આહાર પાણી ઉપધિ વગેરેના ઉપયોગને શૌચ કહ્યું છે. આ ઉપયોગરૂપ શૌચ જો સમાધિના જલથી અશુદ્ધિના ત્યાગપૂર્વક કરવામાં આવે | તો પ્રયત્નશીલ આત્માને પવિત્રતાનું મૂળબીજ બની જાય
છે. એટલે નિર્દોષ પ્રવૃત્તિ પણ જો સમાધિ યુક્ત ન હોય છે તો તે નકામી છે, કર્મમળનું પ્રક્ષાલન કરનારી બની છે I શકતી નથી.
圍的中时44444FFFANTH
न हि उत्तमाः स्वप्नेऽपि नीचजनवार्तां शृण्वन्ति कुर्वन्ति । જ વા
ઉત્તમ પુરુષો સ્વપ્નામાં પણ નીચ મનુષ્યની વાત સાંભળતાં નથી કે કરતાં નથી.