________________
૧૯૦
नाहं क्रियां याति समाहितात्मा,
नोकर्मभावैर्न च कर्मभावैः। भिन्नान्विदन् मिश्रितपुद्गलात्म ' માવામિથ: મિતાનિવાનાત્ શરૂ
કર્મના ભાવોથી કે નોકર્મ (કષાયો)ના ભાવોથી કરી સમાધિમાનું આત્મા અહંકારની ક્રિયાને કદી પામતો નથી. મેં કેમ કે એક બીજામાં મિશ્રિત થઈ ગએલા પુદ્ગલના અને આત્માના ભાવોને તેમનો કર્તા જુદો હોવાના કારણે જુદા માનવાનો તેણે નિર્ણય કર્યો છે. '
Sાટે
कुभावजनकं सन्तो भाषन्ते न कदाचन ।
બીજાઓને દુર્ભાવ ઉત્પન્ન થાય એવું કદી છે આ સજ્જન પુરુષો બોલતા નથી. બીજાને સદ્ભાવ તે ઉત્પન્ન થાય તેવી વાણી સજ્જન માણસની હોવી છે. જોઈએ.)