________________
૧૮૩
विद्वाननित्यौ परिभाव्य लाभा
लाभौ स्वकर्मप्रशमोदयोत्थौ । मदं न लाभान्न च दीनभावઆ મામતો યાતિ સમાદિતાત્મા ૨૮દ્દા
લાભમદ : - સમાધિમાન મુનિરાજના તો કેટલા ગુણ ગાવા | છે પોતાના વિષમ કર્મોનો પ્રશમ થતાં જો એમને લાભ થઈ છે છે જાય છે તો એ અનુકૂળ લાભને અનિત્ય જુએ છે; જો કે વિષય કર્મોનો ઉદય થઈ જતાં કોઈ ગેરલાભ થઈ જાય છે તો એ ગેરલાભને પણ અનિત્ય જુએ છે. આમ થતાં તેમને લાભથી અભિમાન આવી જતું નથી અને ગેરલાભથી દીનતા આવી જતી નથી.
::
:::
.
####Ëqhwakarī यतिरपि गुरुकर्मा चिकित्सितुं न शक्यते । છે ભારે કર્મી સાધુની પણ કર્મરોગની ચિકિત્સા કરવી શક્ય નથી.