SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ सदोदयो हृद्गहनस्थिताना मपि व्ययं यस्तमसां विधत्ते । जयत्यपूर्वो मृगलाञ्छनोऽसौ શ્રીશક્તિનાથ: વિપક્ષયુમ: મારા આપને હરિણનું લાંછન! પેલા ગગનની ચાંદને ય હરિણનું લાંછન ! પણ આ સમાનતા છતાં ય કેટલી બધી અસમાનતા! પેલો ચાંદ ! શુકલપક્ષે જ ક્રમશઃ ઉદય પામે. અને આપ ! સદા ય સંપૂર્ણ ઉદયવંતા ! પેલો. આ ધરતીનાં જ અંધારપટોને ભેદી શકે ! અને આપ... અનેક આતમના અંદર પેઠેલા અજ્ઞાનના અંધકારોને પલકમાં ચીરી નાંખો ! પેલો... બિચારાને એક જ પક્ષ શુક્લ ! આપને...બન્ને ય-બધા ય પક્ષ ઉજળા ! ખરેખર ! આપ કોઈ અનોખા જ મૃગલાંછન છો ! # યાદ રાખવા જેવું! ० तं आइत्तु ण णिहे છિવિવે પ્રભુની આજ્ઞાને સાંભળ્યા પછી રાખી ન હ છે મૂકવી પણ વર્ષોલ્લાસની જાગૃતિપૂર્વક અમલમાં છે જ ઉતારવા પ્રયત્ન કરવો. #
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy