________________
૧૧૪
૧ ૧
૪
છે ચારિત્રધર્મરાજનો જ્વલંત વિજય इति प्रथाभाजि समाधिमन्त्रे .
સંસારિનીવ: પ્રભુતામુપૈતિ ! भवन्ति वैराग्यसमृद्धिकल्प
વર્જીવિતાનાશ નિરારીયા: શા છે જેમ જેમ આ સમાધિમત્ર વિસર પામતો ગયો આ તેમ તેમ સંસારીજીવ અનેક પ્રભુત્વને પામતો ગયો. જ પેલી વૈરાગ્યસમૃદ્ધિની કલ્પવેલડીના વિલાસો પણ વિ નિરાબાધિતપણે વ્યાપતા ગયા.
ज्ञानमपि तदेव परमार्थतो यत्परपीडातो निवर्तनं । છે વાસ્તવિક જ્ઞાન તે જ છે કે જે પરપીડનથી | છેઆત્માને પાછો વાળે. છે (ક્રોડો શ્લોકો કંઠસ્થ કર્યાથી પણ શું? અને
હજારો શાસ્ત્રો ભણ્યા તેથી ય શું? જો પરપીડા છે છે (પારકા જીવને દુઃખ દેવું) ન કરવી એ ન જાણ્યું છે તો. જ્ઞાન આવે પણ દયા ન આવે તો તે જ્ઞાન
પણ એક પ્રકારનું અજ્ઞાન જ જાણવું.