________________
૧૦૩
दैवान्निलीयापि निशि स्थितं यत्, ___ प्रोत्थाय भूयो द्विषतः पिनष्टि ।
तेजस्विजातौ गणनाधिकारे ___ तदेव धाम प्रथमं निमित्तम् ॥१०६॥
ભાગ્યવશાત જે તેજ છુપાઈને રાત્રિમાં રહે છે તે જ રે મિ તેજ સવાર થતાં પોતાના શત્રુ અંધકારનો ચૂરો કરી નાંખે
છે. આથી તો જગતની તેજસ્વી વસ્તુઓની ગણતરી થાય તો ત્યારે તેમાં આ તેજ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે ને?
.
.
.
.
.
TEST PAPER
.
यस्य त्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ।
જેને શાસ્ત્ર ઉપર અનાદર છે તેના શ્રદ્ધા આદિ ગુણો પણ ઉન્મત્ત પુરુષના ગુણ તુલ્ય છે, તેથી સજ્જનોને તે ગુણો પ્રશંસા કરવા લાયક નથી બનતા. (જેને શાસ્ત્રો ઉપર આદર ન હોય તેને દેવ, ગુરુ, ધર્મ, સંઘ ઉપર પણ આદર ન હોય.)
.
.