SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૭ અરૂં લહી ન દીયે આગન્યા, ત્યારે સરવ હુઆ એકમના; કરી ઉપવાસ બેઠા તેણિ ઠાય, બાલિકને ન ધવરાવે માય. ૨૨૫૫ થયો સોર મલીઆ જન બહુ, હરનિ વિનતી કરતા સહુ; સોમવિજય વાચક ઈમ કહિ, એમ શ્રાવકનાં મન નવિ રહે. ૨૨૫૬ પૂરવ ઋષિ ઓષધ તો કીધ, તે તો તુલ્બનિ અછે પ્રસિદ્ધ; શુદ્ધ ઓષધ થોડું કિજીયે, સકલ સંઘનિ મોહોત દીજીયે. ૨૨૫૭ મન વિન નેમિનાથની પરિ, હા ભાર્ગે મુનિ આદર કરે; ખુશી સંગ હુઓ તિણિ હારિ, બાલિકને ધવરાવે નારી. ૨૨૫૮ વાંદું વઈદ વિવેકે કરે, દિન દિન રોગ કાંઈક ઉસરે; | દિલેં શક્તિ ન તેહવી થાય, જે સુખેં ગુરુથી હુમેં સક્ઝાય. ૨૨૫૯ આયુ હીર ઘટતું મનિ લહી, સકલ સાધનિ તેડ્યા સહી; તેડો વેગે નર જેસિંગ, જિમ મુજનેં હોય અતિ રંગ. ૨૨૬૦ લખે લેખ મુનિ તેણિ ઠાહી, ધનવિજય તેડવા જાય; લાહોર લગિં ગયો નર તેહ, દેઈ કાગલ ને ગુરુ વાંદેહ. ૨૨૬૧ તું નિરાગે રાગી હર, તું મોહ્યો અકબરસ્ય ધીર; - ઘણા દિવસ હુઆ ત્રષિરાજ, તેમનિ મલવા તેડે આજ.. ૨૨૬૨ ગુજ્જર ખંડિ પધારો તુલ્મ, આવ્યા તેડવા તુલ્બનિ અમે; હીરનું દિલ નહિ હુસીઆર, તેણે તુમ ઇહાંથી કરો વિહાર ૨૨૬૩ હર પૂછિ જોસીનિ વાત, ક્યારે જેસંગ પ્રગટ થાત; ગણિ ગણિ જપે સુધારું નામ, જિમ સીતા રઘુવંશી રામ. ૨૨૬૪ સુણી વિગર દૂઓ જેસિંગ, સિથલ થયાં તવ સઘળાં અંગ; અકબરશાહાનિ ભાખી વાત, હીર દેહી તે પરવશ થાત. ૨૨૬૫ સબલ ખરખર્યો અકબર મીર, જાઓ વેગિ મીલો જઈ હીર; માહારી દુઆ પોહોચાડજ્યો સહી, ચાલ્યો જેસિંગ એહવું કહી. ૨૨૬૬ છડે પ્રમાણે જેસિંગ જાય, ગુજરખંડનિ ઉરહો થાય; હીર જોય જેસિંગની વાટ, જિમ દાતાનિ ઇછે ભાટ, ૨૨૬૭ શ્રીગુરુ આપ વિમાસે અહ્યું, આચારજ નવિ આવ્યા કર્યું; નરા નહીં કઈ નવિ સાંભળ્યું, વિષમપંથ નવિ જાયે કળ્યું. ૨૨૬૮ એણે અવસરિ અહિં હત અમ પાસ, તો અણસણ કરતાં ઉલ્લાસ; હીર પરલોક સાધત સહી આજ, વાધત બહુ જેસિંગની લાજ. ૨૨૬૯ ટિ. ૨૨૫૭.૨ મોહોત = મહત્ત્વ, માન ૨૨૫૯.૧ ઉસરે = ઓસરે, ઓછો થાય; ૨૨૫૯.૨ દીલેં = ડીલમાં, શરીરમાં ૨૨૬૨.૧ નિરાગે = રાગ વિનાનામાં ૨૨૬૪.૨ ખ્યશિખ્યાણિ = ક્ષણેક્ષણે ૨૨૬૫.૧ વિગર = વ્યગ્ર, વિહળ ૨૨૬૭.૧ ઉરહો = આ બાજુ, નજીક
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy