________________
૧૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
દરસણ બોત ઘણે મિ દેખ્યા, કોઈ ન દેખ્યો અહેસા;
જ્યુ મૃગકુલમ્હાં સહ ન પાઉં, હું કોઉ નહિં હીર જઈસા રે.૧૨૩૧ એણિ પોતાનો રાહ ન લોપ્યો, મંત્રનિયમ નહુ ભાખ્યો;
લાલચ વિષય ધરિનહિંમનમાં, શાસન એહનો રાખ્યોરે. તવ. ૧૨૩૨ કલ્પદ્રુમ તરૂઅરમાં મોટો, જલહાં ગંગાનીરો;
ખીરસમુદ્ર સાગરમાં સારો, યતી હાંહે ગુરુ હીરો રે. તવ. ૧૨૩૩ બ્રહ્મા ચલે વદને ગુણગાવે, પંચમુખિં કરી ઈસો; - સ્વામી કાર્તિક ષટમુખિ બોલે, પૂરા ગુણ ન કહીસો રે. તવ. ૧૨૩૪ શેષનાગ શિર ધુણી ભાMિ, જેહનિ વદન હજારો.
તાહરી સ્તુતિ કરતો તે થાકે, પણિ નવિ પામે પારો રે. વ. ૧૨૩૫ એમ પ્રશંસી પૂછે પાતશા, તે ચેલે તુહ્મા રે;
હીર કહિ કેટલાએક ચેલા, અછે પાતશા માહ રે. તવ. ૧૨૩૬ કહિ પાતશા યું મેં સુણીઆ, ચેલે દોય હજારો;
વિદ્યારૂપ ગુણિ તે પૂરા, પૂરો જસ આચારો રે. વ. ૧૨૩૭ વળી પાતશા પૂછે પ્રેમિ, કુણ ખાસે તુલ્બ ચેલે;
વિમલહર્ષ પરમુખ જે મોટા, તેણિ થાનિક તે બોલે રે. તવ. ૧૨૩૮ ચેલા અદ્મ સઘળા એહના, ગુરુ અહ્મ મુનિવર હીરા;
એહનિદોલતી ભણ્યા અધે કાંઈ, જિમ બિંદુએકનીરાશે. ત. ૧૨૩૯ પૂછે પાતશા નામ કહો તુમ, વિમલહર્ષ તિહાં ભાખે;
સીહવિમલ ધર્મસી ઋષિ બોલે ગુણસાગર તિહાં દાખે રે. ત. ૧૨૪૦ પૂછે પાતશા હરગુરુકા, નામ કહો તુહ્મ આજો; | વિજયદાનસૂરિનામ કહિઉતિહાં, તવ બોલ્યો મહારાજોરે.ત. ૧૨૪૧ હીર નામ ગુરુકે અનુસારિ, તુમ કિતાબ ઓર પાયે;
ન્યું હમ ઉમરખાન ભએ કે તે, તે બેગ કહાયે રે. તવ. ૧૨૪૨ ખુશી થયો તવ દિલીપતિ બોલે, તમ કચ્છ માંગી લીજે;
દેશ નગર હય ગય ને દમડા, જે માંગો તે દીજે રે. તવ. ૧૨૪૩ હીર કહિ હમ કછુઆ ન માંગે, પાસ ન રાખું કોડી;
હમ ફકીર ખુદાકે બંદે, જર જોરુ હમ છોડી રે. તવ. ૧૨૪૪
ત્યારે દિલ્હીપતિ આમ કહે છે, “પુસ્તકો તમારે કામ આવે.” અકરબશાહનો હુકમ થતાં સત્વરે પુસ્તકો લાવવામાં આવ્યાં. સાહિત્ય, વ્યાકરણ, સિદ્ધાંતની પોથીઓ પા. ૧૨૩૧.૧ બોલ ૧૨૩૨.૨ બીહક ધરિ ૧૨૩૪.૨ સ્વામી કરતી ખત્ મુંઢિ બોલે ૧૨૪૧.૧
પુણ્ય છે (પૂછે ને બદલે) ૧૨૪૪.૨ હુએ બંદે ટિ. ૧૨૩૪.૨ સ્વામી કાર્તિક = કાર્તિકેય ૧૨૪૨.૨ કિતાબ = ખિતાબ