________________
૨૩૬
૩૬
મણિ સુવર્ણ ભૂષણ, ભૂષિત તનુ સુકુમાલ; સેહિ દીએ મંગલ, કેોકિલ કંઠે રસાલા. કેઇ ચડીયા પાલા, નરનારીનાં વૃંă; ગુરૂ વદન નિહાળે, પુરૂ' પુનિમચ’ઇ. ગુરૂ મહીમા મદિર, કીધું નકાર પ્રવેશ; દિન દિન અતિ આઠવ, હાવે નયર વિશેષ. મંડપ બહુ રચિયા, જાણે ઇંદ્ર વિમાન; જલ જાત્રા આડખર, કરે સુરનર ગુણ ગાન. શુભ દિન શુભ લગન, થાપેઇ એ વિદ્વાર; શ્રી વિમલ જિજ્ઞેસર, મૂળ નાયક જયકાર. સંઘપતિ ભારહુમલ, નામે પાસ જિણું૬; અજયરાજ અનેાપમ, પૂજી' પઢમ જિણંદ. તું જૂ સંઘવિણુ સુખકર, મુનિ સુત્રત જિન દેવો; શુભ મુહુરત સંઠિય, સુર નર કરે નિત સેવા. વાચક મુક્તામણિ, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; કરે હરખે પ્રતિષ્ઠા, ઇંદ્રાદ્રિક ગુણ ગાય. ઇંદ્ર વિહાર અનેાપમ, દીઠે હાઈ આણંદ; જાણે ઈંદ્ર ભવનથી, અવતરીએ સુખ કદ. ધન્ય ધન્ય અવતારા, ધન્ય ઈંદ્રરાજ તારૂ નામ; હિ લાહુ જે લીધા, કીધ અનેાપમ કામ. સંઘ ભગતિ ભલી પિર, કરે સંઘપતિ ઈંદ્રરાજ; પટકૂલ પિહેરાવે, દીજે ભૂષણ શુભ કાજ. જાચક જન મિલિયા, સંખ્યા સહસ દસ કીધ; પચામૃત લેાજન, ટકા ઉપપિર દીધ. શ્રી કલ્યાણવિજય ગુરૂ, વિચરે જગિ જયવંત; દેશાવર ફેલીયા, હુઆ લાભ અનંત.
દુહા.
રાગ કેદારો.
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
મોટા ગિ વ્યાપારીઓ, કલ્યાણવિજય મુનિ સિંહ; વ્યવહાર શુદ્ધ વાણિજ કરે, ધરમ ન લેાપે લીહ.
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૧