________________
વયણ સુણી કુંઅર માયા કેરાં, પણે સુણો મેરી માત, કામ લેગ એ માનવ કેરા, અશુચિ અધુવ ક્ષિત પાતરે. માડી. ૪૮ અસ્થિર જીવિત માનવનાં એ, આયુ તે ખરી થાય; કવણું પહેલું કુણ પછે રે ચાલશેરે, તે નિશ્ચય ન જણાય. માડી. ૪૯ વલતુંરે માત ભણિ સુણ જાયા, મેટાં મહારે નિધાન; પરિયાગત મણિ સે ત્રણ કેરાં, ભગવાને દે દારે. જીવન. ૫૦ સુંદર ગોખ સચિત્ર પટશાલા, અતિ ઉંચા રે આવાસ; પુત્રવિના મુજ નહિ પ્રતિભાસે, તે સવિ દુઃખ નિવાસરે. જીવન. ૫૧ કુંઅર ભણું મહાનિધિ મણિ મંદિર, સુણને અશાશ્વતા તેહ; ચેર અગ્નિ જળ નૃપતિ દાયાદિક, તાસ આયત કહ્યાં જેહરે. માડી. પણ દસમસ વાડાઓ અરિ ધરીઓ, પ્રસવ તણાં દુખ દીઠ પૂતર પિસી કુંજર કીધે, હવે કું કુઈ અરિષ્ઠરે જીવન. પ૩ માટે મરથ મિતરે જાયુ, ધેયા બહુ મલમૂત; જાણીયું વડપણે વિનય વહેશે, રાખશે ઘર સૂતરે. જીવન પર માત ઉવેખી જેય નવીરિ, ચારિત્ર તે નવિ લીધ; તું મનિમેહન આણીરે સાને, એ તુજ કુણિ મતિ દીધરે. જીવન. ૧૫ કુંઅર થાવચ્ચે દીક્ષા રે લીધી, મૂકી જનની મેહ; જેને વૈર કુંઅર લેઈ દીક્ષા, કુળને ચડાવિઓ સેહરે. માડી. ૫૬ પાઈઅણું હાર્ણિ વિહાર કરવા, કરવા લંચ સમૂલ; દુર્ધર પંચ મહાવ્રત ધરવા, પરિસહ મહા પ્રતિકૂળ. જીવન. પ૭ ભૂખ તૃષા શીત તાપ સહેવા, ભૂતલે શયન કરવું; મીણ દસનિ લેહ ક્વેરે છોલવા, બાહીં જલધિ તરવેરે. જીવન. ૫૮ આ ધાર ઉપરિ ચાલવું, વન તું લઘવે બાલ; વેલું કવલ સમાણુંરે સંજમ, પીવી હુતાશન ઝાલરે. જીવન. ૫૯ કુંઅર ભ|િ સુણિ કાયર નરરે, ચારિત્ર કુકર જોઈ જે પરલોક તણા અભિલાષી, તાસ અનંત સુખ હોઈ. મા. ૬૦ પુત્ર તણું મન નિશ્ચલ જાણી, માતા દિએરે આદેશ જય જપે ઉત્સવ દીક્ષાનાં, તે હું ભાવે ભણીશરે માડી. ૬૧