________________
૧૩૯
ઢાળ ૨ જી.
(વારી જાઉં અરિહંતની–એ દેશી.) ઠવણ નિક્ષેપે વંદીએ, દેસીવાડા જાર; મેહન. સીમંધર પરમાતમા, રાજનગર શણગાર.—મેહન.
ગુણવંતા ગુરૂ ગાઈએ. ૧ નામે દુખ દેહગ ટલે, જાપતાં જાએ પાપ; મો. ધાતાં ભવભય નિરતરે, નિર્મળ હવે આપ. મે. ગુ. ૨ કેવલજ્ઞાન ગુણે કરી, જાણે કાલેક; મે. પણ વિતરાગ સ્વભાવથી, કે નહિ જસ હરખ ને શોક. મો. ગુ. ૩ તાસ દેવલને ટૂકડા, શ્રી શ્રીમાલી જાત; મે. ધરમદાસ નામે વસે, નિર્મળ જસ ફલ જાત. મે. ગુ. ૪ તસ ઘરે નારી સહામણી, કુલવંતી જસ વાંન; મે. પતિવ્રતા બડભાગિણી, લાડકુંવર અભિધાન. મે. ગુ. ૫ પિયુસંગે સંસારનાં, ભેગવતાં સુખભેગ; મે.
સ્વાતિયેગે જેમ શક્તિમાં, ગર્ભધરે શુભ ગ. . ગુ. ૬ પૂરે દિન સૂત જનમીઓ, રૂપવંત સુકુમાલ; મે. : બારમે દિન સજન મલી, થાપે નામ ખુશાલ. મે. ગુ. ૭ ચંદ્રકલા પરિ વધતે, બેલે હમણાં બોલ; મે. માતપિતા મન મીઠડા, લાગે અમીયને તેલ. મે. ગુ, ૮ સાત વરસને આસરે, માતપિતા ઉલ્લાસ; . . . નામાં લેખાં શીખવા, મૂકે પંડિત ખાસ. એ. ગુ. ૯ થડા દિનમાંહિ શીખીઆ. વિદ્યા વિનય વિવેક; મે. ચતુરાઈ બહુ કેલવે, ખેલે ખેલ અનેક. મા.ગુ. ૧૦ સેલ વરસને માજને, હૂઓ કુમર સુજાણ; મે. વિહાર કરતાં તિણે સમે, આવ્યા ગુરૂ ગુણ ખાણું. મે. ગુ. ૧૧
સ.
ઉપશમ અમૃતરસે ભર્યા, આચારી ભદ્રક ઘણા, સાચે જિનમત સદ્ધહે, ગીતાર્થ ગુરૂ સંગથી,
નયન કચેલાં જાસ; ક્ષમાવિજય ગણું ખાસ. ૧ કાચ ન કરે સંગ; સ્યાદ્વાદે બહુ રંગ. ૨