________________
૧ર૦ કર્મવિવર અવસર લહી, બેઠો ચચિત દેશ યોગ છવ જાણી ગુરૂ, ઘણી પરે દીએ ઉપદેશ. ૨
ઢાળ ,
મનમરાની દેશી.
સુ.
ગુરૂદેશના. પ્રથમ માનવ ભવ દોહીલે, ભવિ પ્રાણીરે. ભમતાં ઈણે સંસાર, સુણે ભવિ વારે; એકેદ્રિયાદિ જાતિમાં, ભ. અનંત અનંતી વાર. સુ. આર્યક્ષેત્ર ઉત્તમ કુલ વળી, ભ. દુલહો દેહ નરેગ. સુ પદ્રિય પટુતા લહે, ભ. દુલહ સુગુરૂ સોગ. સુ. ૨ સાંભળવું સિદ્ધાન્તનું, ભ. દુરલભ કહે જિનરાય. સુ. આલસાદીક તેરજે, ભ. કાઠીયા કરે અતરાય. સુ. ૩ સાંભળવું પુન્ય લહું, ભ. સદ્ધહણ દુર્લભ. સૂફમભાવે જિન કહીએ, ભ. કરવું તહતિ અદભ. સુ. સદ્ધહણાપણે દેહલી, ભ. ત્યજવી વિષયની બુદ્ધિ. સુ. જતુ જગ દીસે ઘણા, ભ. વિષય પ્રમાદે ગૃદ્ધ. સુ. રામાધન ફાંદ પડે, ભ, નિશદિન બાંધી કર્મ. સુ. આવિચિ મરણે તિનું મરે, ભ. મૂઢ ન જાણે મર્મ. સુ. ૬ છાયાબિશે કેડે ફિરે, ભ. કાલ ગષતે છિદ્ર, પાસે કદિય મૂકે નહિ, ભ. ભજો ભગવંત અનિદ્ર. સુ. આયુ સલિલ ઉલેચી, ભ. દિવસ નિશા ઘટમાલ. સુ. કાલ અરહટ ભાડીયે, ભ. રવિ શશી વૃષભ નિકાલ. સુ. ૮ જરા ન આવે જિહાં લગે, ભ. વ્યાધી ન પડે દેહ. સુ. તવ લગી જ્ઞાન દીપક કરી, ભ. સંભાળે નિજ ગેહ. સુ. માનવભવ તટ લહે, ભ. જિણે ન ભયે જિનરાય. સુ. ભુંડણ છાણ તણી પરે, ભ. લેખે તે તે ગણાય. સુ. નરભવ લહી શ્રુત સહી, ભ. સેવી શ્રી જિન ધર્મ. સુ. કલ્પવિમાને સુખ લહે, ભ. પામે અવિચલ "શર્મ. સુ. ૧૧
૧ તેર કાઠિયા છે. ર તે પ્રમાણે, તથતિ. ૩ કંચનકામિની. ૪ પાણી. ૫ કલ્યાણ