________________
૨૩
આની મદદ સારી રીતે આપી છે. તેમણે કેશરીઆના સંધ કાઢ્યા હતા અને પચતીર્થના મોટા સંધ કાઢયા હતા, તેમાં ઘણા જૈનને યાત્રાએ લઇ જવામાં આવ્યા હતા. પાલીતાણાના ઠાકાર સાથે આ વખતે રખાપાની રકમ લેવા માટે ખટપટ થઈ હતી. આખર તેની રકમ દ્રુશ અને પંદર હજાર, દરવર્ષે આપવી એવું થયું હતું. પાલીતાણાના ઠાકારે શેઠ પ્રેમાભાઈપર ખરા કારણ વગર લૂટનું તહેામત મૂક્યું હતું; પણ આખરે ઢાકારે પેાલીટીકલ એજંટ દ્વારા, શેઠ પ્રેમાભાઈ તે માટે પોતાની ભૂલ થઇ તે સામે દીલગીરી જાહેર કરી હતી. જુએ, પોલીટીકલ એજન્ટ–અપીલના કાગળની અંગ્રેજી નૌજી મૈં. ૧૩ અને ખીજા પત્રની ત્રૂજી મૈં. ૧૪.
આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના અને તેના કાયદા તથા બંધારણુ શેઠ પ્રેમાભાઇના વખતમાં થયેલ હતાં. ધર્મશ્રવણમાં ખહુ શ્રદ્ધા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા, પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમજ પેાતાના સાગગચ્છના ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણુ કરવા જતા હતા. અને ઉપાશ્રયની સારવાર કરતા હતા. પેાતાના પિતા હેમાભાઇના મૃત્યુ પાછળ આખા અમદાવાદ શહેરની ન્યાત, તેમજ ચેારાશી ગચ્છના શ્રાવક શ્રાવિકાઓની નવકારશી કરી હતી. તેમજ જ્યાં જ્યાં તેમની દુકાન હતી ત્યાં ત્યાં તે પ્રમાણે કર્યું હતું. આ વખતે સંધની સારી વ્યવસ્થા હતી. પેાતાના પિતાશ્રી હેમાભાઇ શેઠ, વડેદરા સરકારના શરાષ્ટ્ર હતા ને તેમની પેઢી આ પ્રેમાભાઇના વખતમાં પણ ચાલતી હતી. આ સિવાય ખીજે ઘણે સ્થળે પેાતાની પેઢી હતી.
પ્રેમાભાઇ શેઠે વક્રમ સંવત્ સ્વર્ગવાસ પામ્યા. આથી આખા દેશ કીર્તિ હજી સુધી આવચળ છે.
૧૯૪૩ ના આશા વિદ ૮ તે દિને પરદેશમાં શાકે સ્થાન કર્યું. તેમની
નગર શેઠ મણિભાઈ
શેઠ પ્રેમાભાઇના પુત્ર મણિભાઇ શેઠનેા જન્મ ઈ. સ. ૧૮૬૩ ના વર્ષમાં થયા હતા. તેમણે અમદાવાદ ગવર્નમેન્ટ હાઈ સ્કુલમાં ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યાં હતા. અઢાર વર્ષ સુધી અભ્યાસાદિ કરી પોતાના પિતાની સાથે અને રાહબરી નીચે રહી કુશળતા મેળવી પોતાના પિતાના મરણ પછી પોતે વેપાર ચલાવ્યેા હતા.
સત્તાવીશ વર્ષની વયે અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમીશનર નીમાયા હતા અને ત્યાર પછી લગાલગ બે વખત પ્રજા તરફથી ચુંટાઇ મ્યુનિસિપા