________________
પ૭
૧૦
જ
હાંરે મારે જિનવર ભક્તિ કરીને ગુરૂ પ્રતિ લોભે જે, ઉપગરણું ગુરૂ જ્ઞાને મુક્તિને લહેરે લે. હાંરે મારે પાંચમ તપની સંખ્યા પાંચે પાંચ જે થાપીને સ્વામીવચ્છલ કર્યો અંગશુંરે લે. હરે મારે હરવર્લ્ડન શિષ્ય, ખેમવર્તન સુખકારી રે; આણંદસાગર સૂરી રાજ્ય, રંગચ્યુંરે લે. હરિ મારે હાલ સત્તાવીસમી ઉજમણે અધિકાર; રૂડી રીતે લક્ષ્મીને લાહે લીએ લે.
દુહા શેત્રુજા મહાતમ સુણી, ચિત્ત શું કરે વિચાર, જાત્રા નવાણું કીજીએ, તે લેખે અવતાર. આઉખું જગ ચપલ છે, શેઠાણી કહે તેમ; ધર્મકર્મ ત્વરિત ગતિ, મુનિજન પભણે એમ. તમે આવે તે જઈએ, વિમલગિરીએ જાત્ર; નવાણું કરી શેઠજી, નિર્મળ કીજે ગાત્ર. મનુષ્ય જન્મ તે ફરી ફરી, નાવે વારેવાર ધર્મ તણા પ્રભાવથી, દશ દ્રષ્ટાંત વિચાર. તે માટે આપણ હવે, છડી અસ્વારી જાય; જાત્રા કરીને પીયુજી, તે મુજ મન સુખ થાય. તમને કહું છું હવે તુમે, કરે ધરમનાં કાજ; આતમ ચિંતા કીજીએ, બહિરાતમ તજે આજ. સાંસારિક લાહે તમે, લીધે છે ભલી ભાત; કામ ભળાવે પુત્રને, સમરથ છે સુખ સાત. શેઠજી કહે વખાણુમાં, અનિત્ય પદારથ સર્વ ધરમ કરૂં પરમ તજ, કશે ન કરે ગર્વ. પુત્ર સહુ તેડી કરી, વાણેતર પરિવાર,
વણિજ વ્યાપાર કરે સુખે, ભલામણ દેઈ ઉદાર. - १ धर्मस्य त्वरिता गतिः।
?
૬
છ
છે
૯