________________
એહવે ત્યાં જઈ દાખવ્ય, વાત તણે મચકેર; પ્રછન્નપણે વિચાર કર્યો, ખંભાત ભણી કરી જોરે. ૩ છે. એહવે શેઠ ખંભાતને, કાય વસે છે અત્રરે; રેકી રાખે તેહને, ખબર જણાવે તત્રરે, વાસક્ષેપો આવશે, તે તમને મુકીશું તે માટે લખે લેખ એ, અવસર યમ ચુકીશું. ચું કરે આજે સાંકડે, લેખ લખીને દીધેરે, જે અમારી ચાહ કરે, કામ કરે પ્રસિધરે. એછવ સૂરીપદ તણે, માંડે છે કરી સાજ, વાસક્ષેપ હવે મોકલે, તે રહેશે તુજ લાજ રે. ખંભાત સંધ આગળ કહે, ભરૂચ ખાણુ મજારરે; ગુંહલી કરીને ચુની, નાંખે શેઠાણું તેણી વારરે. ૮ રાજનગરના શેઠજી, શેઠને કયા જાણે, પત્ર લખે તેવા ચિત્તે, કરે કામ મંડાણેરે. વાસક્ષેપને મેકલેરે, તે શેઠ આવે ઘેર; નહિતર તે એ વાતની, શેઠ તણ શી પર. છે. ૧૦ મનસ્યું વિચાર કરી તદા, સૂરિ મંત્ર વળી વાસ, મોકલે વિનાય નમઃ લખી, સફળ ફળી ન આશરે. છે. ૧૧ સભા સમક્ષે ચુની, ઓઢાડી કહે એમરે, તુમ સહાગ અવિચલ રહે, તેડાવે શેઠ ધરી પ્રેમરે. છે. ૧૨ લેખ લખીને મેક, શેઠ છોડાવણ કાજ રે, એમ અનેક ઈહાં વારતા, સાગરગચ્છને રાજરે. છે. ૧૩ લેખ આવે તે વાંચીને, શેઠને હર્ષ અપાર; ૫દ મહેચ્છવ રૂડી પરે, વાજે વાત્ર ઉદારરે. છે. ૧૪ દિન દિન રંગ વધામણાં, ચઢાઈ મહોચ્છવ થાય, ઢાળ બીજી ક્ષેમે કરી, ધવળમંગળ ગવાયરે છે. ૧૫
દેહા, જોશી તે ખ્યાતસ્યું, ભણ્યા ગણ્યા જે સાર;
તિક જાણે પાંકિને, આદરમાન અપાર, * છાની રીતે + ઉમંગથી,