SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કઠિન શબ્દાર્થ કષ. અભિરામ-સુંદર અન્ન-આકાશ. અમર-દેવતા, દેવ. અમાયિ-કપટ વગર. અમાર પડયે કોઈએ હિંસાનકરવી એ ગામમાં–પ્રદેશઅમારિ પડહ)માં પડો વજડાવતે અરચી-પૂજા. અરતિ-રાગ નહિ, દેવ, અપ્રીતિ, અરહદ-ચાક, રંટ. અર્ચિત-પૂજાયેલ. અદ-આબુ (પર્વત). અલંકર્યા-શોભીતા કર્યા. અલ્પ-થોડું. અલહનપુર-અણહિલપુર પાટણ. અખર-અક્ષર. અંગજ-પુત્ર. અચંબ-અચંબે, આશ્ચર્ય અજ-ઈજારે. અટાર-આડે. અઠાઈ અષ્ટાબ્લિકાઅતરી–અષ્ટોત્તરી. અણસણ-અનશન, ન ખાવું તે. અણવર્યુ-મંગાવી લેશું. અતિપન્ન-વિશેષપણે. અતૂલ-અતિશય, જેને તેલ ન થાય તેટલું. અત્ય–અર્થ. અશામ-અસ્થાન, ટેકાણે નહિ એવું, અસ્વસ્થ. અદંભ-કપટ વિના. અધુવ-અશાશ્વત, ચલ, અનિશ્ચિતઅધેર–નીચે. અધ્યાતમવેદી-અધ્યાત્મને અનુભવ કરનાર. અનલ-અખૂટ, ઘણું જ અંતેવાસી-શિષ્ય. અપવર્ગ-મેક્ષ અપ્રતિબંધ અટકાવ વગર, સતત. અભૂજ-મૂર્ણ, અક્લ વગરને. અંગ-(૧) અંબા, માતા, (૨) આંબે અંબર–આકાશ. અભિનવ-નવા. અભિધાન-નામ. અવતંસ-ભૂષણ, ઘરેણું અવદાત-ચરિત્ર. અવહેલી-મૂકી, ઇંડી. આવહડ-સચેટ. અશન–અન્ન, ખાવાનું. અશુચિ-અપવિત્ર, ગંદું. અસમાણ-અસમાન, ઘણું. અસમંજસ-ગમે તેમ, આડું અવળું, અયોગ્ય. અહવે આ વખતે. અહિઠાણ-અધિકાન, સ્થળઅહિનાણ-લક્ષણ, એંધાણ, નિશાની. અહિયાસતાં-વેદતાં, અનુભવતાં. આલિલ=આકડાનાં ફૂલ.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy