________________
પાના નં.૨૫
સંવત ૨૦૭૨ ના સંમેલન પાસે સ્પષ્ટ ઉકેલ માંગતા અત્યંત જરૂરી પ્રશ્નો
(૧) વિહાર સમય અને અનેકાનેક અનુષ્ઠાનો માટે અત્યંત ઝડપી અને તદ્ બિનજરૂરી કિલોમીટર
ના વિહારો. વૃધ્ધ / ગ્લાન પૂજય સાધુ ભગવંત | સાધ્વીજી ભગવંતોના સ્થાયીવાસની પૂર્ણ શાતાદાયક વ્યવસ્થા.
મુમુક્ષુ તાલીમ / અભ્યાસ સંસ્થાન. | ખૂબ ઉડા સંશોધનો માટેના પ્રયાસ.
મોટાં શહેરો, વધુ પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતો વિચરે છે ત્યાં અભ્યાસની કાયમી વ્યવસ્થા. પૂજય સાધ્વી સંસ્થાની ઉન્નતિના પ્રયાસો, / વ્યાખ્યાનો માટે સંમતિ. દ્વારકા ના ઉધ્ધાર ના પ્રયાસો. બેસતા મહિનાના માંગલિકો અને જન્મ દિવસોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ / સાંસારિક મૂહુર્તો,
દોરા ધાગા. (૯) અધિકૃત ડેટા સેન્ટર :- માહિતી સંસ્થાન. (૧૦) રેફરન્સ લાઈબ્રેરી - સંઘ ગ્રંથાલય. (૧૧) શ્રી સંઘને માર્ગદર્શન માટે કાયદાકીય, વૈદકીય, સોમપુરા અને આર્કીટેકની પેનલ, લઘુમતિ અંગે
માર્ગદર્શન માટે ખાસ પેનલ. (૧૨) શાસન ગીત, શાસન ધ્વજ, શાસન ચિહ્ન અને પ્રભુ શાસન સ્થાપનાના દિવસની ઐતિહાસિક
ઉજવણી. (૧૩) જૈન ધર્મ અને તેના દર્શન વિરૂધ્ધ પ્રગટ થતું સાહિત્ય. (૧૪) પૂજય ગુરૂવર્યોનું વર્તન. (૧૫) બાળ દીક્ષા, દેવદ્રવ્ય, તિથિ.