________________
છે પરંતુ સમસ્ત શરીર નથી. તેમ અપેક્ષાએ કરી શરીરની સાથે આંગળીનો સંબંધ સ્પષ્ટ કરવો જોઈએ.
અહીં જે લક્ષણની વાત આવે છે. તેનું ઉચ્ચારણ કર્યા પહેલાં આપણે નયવાદની દષ્ટિથી નિહાળવા પ્રયાસ કરવો પડશે હવે આપણે અહીં દશમી ગાથાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીએ છીએ.
ધી ૧૪૩ કી