________________
પરિશિષ્ટ-૨
२४७
કથા
૧. ધૂર્તાખ્યાન (પ્રાકૃત) ૨. સમરાદિત્યકથા (પ્રાકૃત)
જ્યોતિષ ૧. લગ્નશુદ્ધિ-લગ્નકુંડલિયા (પ્રાકૃત)
સ્તુતિ ૧. વરસ્તવ ૨. સંસારદાવાનલ સ્તુતિ (સંસ્કૃત-પ્રાકૃત ભાષાદયાત્મક)
આ, હરિભદ્રના નામે ચડેલા ગ્રંથ ઉપરાંત, નીચે જણાવેલા ગ્રંથ આચાર્ય હરિભદ્રના નામે ચડેલા છે, પણ એના નિર્ણય માટે વધારે પ્રમાણોની અપેક્ષા રહે છે – ૧. અનેકાંતપ્રઘટ્ટ
૧૪. પંચનિયંઠી ૨. અચૂડામણિ
૧૫. પંચલિંગી ૩. કથાકેશ
૧૬. પ્રતિષ્ઠાકલ્પ ૪. કર્મસ્તવવૃત્તિ
૧૭. બહન્મિથ્યાત્વમથન ૫. ચૈત્યવંદનભાગ
૧૮. બેટિકપ્રતિષેધ ૬. જ્ઞાનપંચકવિવરણ
૧૯. યતિદિનકૃત્ય ૭. દર્શનસપ્તતિકા
૨૦. યશોધરચરિત્ર ૮. ધર્મલાભસિદ્ધિ
૨૧. વીરાંગદકથા ૯. ધર્મસાર
૨૨. વેદબાહ્યતાનિરાકરણ ૧૦. નાણાયાત્તક
૨૩. સંગ્રહણિવૃત્તિ ૧૧. નાનાચિત્તપ્રકરણ
૨૪. સંપંચાસિત્તરી ૧૨. ન્યાયવિનિશ્ચય
૨૫. સંસ્કૃત આત્માનુશાસન ૧૩. પારલેકસિદ્ધિ
૨૬. વ્યવહારક૯૫