________________
બીજા વ્યાખ્યાનની પાદટીપ
૧૧૯
૪૦. એજન પૃ. ૩૫૫ અને તેનું પરિશિષ્ટ નં. ૩, પૃ. ૬૮૯.
૪૧. એજન, બૌદ્ધ ધર્મ માટે પૃ. ૩૮પથી અને જૈન ધર્મ માટે પૃ. ૪૬થી.
૪૨. એજન, પૃ. ૩૮૫ ૪૩. બોધિચર્યાવતાર, શિક્ષા સમુચ્ચય અને સત્રસમુચ્ચય. ૪૪. “વીરનિર્વાનસંવત્ સૌર સૈન બના” પૃ. ૧૧૦.
૪૫. “ભારતીય વિદ્યા” ક.૧, પૃ. ૧૯૧. વળી જુઓ તેમનું ધ્યાનશતક'.
૪૬. જુઓ, “શ્રી આત્માનન્દ પ્રકાશ'માં પ્રકાશિત મનિશ્રી જમ્નવિજ્યજીને લેખ, વર્ષ ૪૫, અંક ૭.
૪૭. જુઓ, વિદ્યાકેન્દ્ર વલભી વિશે “કાવ્યાનુશાસન' ભા. ૨, પ્રસ્તાવના પૃ. ૭૫.
૪૮. જુઓ “નાગર” વિશે “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૧૯૬.
૪૯. “નિશીથચૂર્ણિ' (ગા. ૩૩૪૪)માં આ નગરીને આનંદપુર તથા અકસ્થલી કહી છે. જુઓ “નિશીથ : એક અધ્યયન', પૃ. ૭૪.
૫૦. જુઓ, “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૯૨; “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨, પૃ. ૪૪થી.
૫૧. “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૨; “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” ખંડ ૧, ભાગ ૧-૨ પૃ. ૬૦.
૫૨. “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૩. તેમાં “કુવલયમાલા'ની રચના ભિન્નમાલમાં થયેલી તેવું લખાણ છે. તે સુધારી લેવું જોઈએ, કેમકે એની રચના જાબાલિપુરમાં થઈ છે. એ ઉપરાંત જાબાલિપુરમાં જિનેશ્વરસૂરિએ “અષ્ટક પ્રકરણવૃત્તિ” તેમજ “ચેત્યવન્દનવિવરણની અને બુદ્ધિસાગરાચાર્યે વ્યાકરણની પણ રચના કરેલી. “કાન્હડદે પ્રબંધ” આદિ પણ ત્યાં જ રચાયાં છે.