________________
દેશ-કાળ, તૂટતા સત્ત્વબળ વગેરે અનેક પરિબળોને સાપેક્ષ રહીને આ મુદ્દાઓ લખાયેલા છે. તેથી તે સંદર્ભ નજર સમક્ષ રાખીને આ શિક્ષાપોથી વાંચવા વિનંતી.
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ.
પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્યના યોગથી અને અનંત અનુગ્રહના પ્રભાવથી મળેલું આ અણમોલ ચારિત્ર જીવન સ-રસ બને, સફળ બને અને સાનુબંધ બને તે જ માત્ર ઝંખના.
- મુક્તિવલ્લભવિજય
16