________________
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૩૫. કોઈનું કોઈ કાર્ય સેવા-ભક્તિના લાભની બુદ્ધિથી કરવું. પ્રત્યુપકારની અપેક્ષા ન રાખવી.
૪૦.
કોઈને કોઈના પર દુર્ભાવ થાય તેવી વાત ક્યારેય કરવી નહિ.
પોતાની પ્રશંસા-આપબડાઈ ક્યારેય કરવી નહિ.
૪૧.
બીજા પોતાની પ્રશંસા કરવા પ્રેરાય તેવો પ્રયાસ પણ ન કરવો. કોઈ પ્રશંસા કરે તો તેમને અટકાવી દેવા અથવા ઔચિત્યભંગ ન થાય તે રીતે પોતે ત્યાંથી દૂર ખસી જવું.
આપણી દરેક સફળતા-વિશેષતા-ઉત્તમતા માટે યશ દેવ-ગુરુને આપવો. અન્યને આપવો. પ્રશંસાથી બહુ રાજી ન થવું, ફુલાઈ ન જવું.
કોઈ કાર્યની યોગ્ય કદર-પ્રશંસા ન થાય તો મનમાં દીનતા ન લાવવી. કદરની અપેક્ષા જ શા માટે ?
કોઈની પણ પાસેથી અમુક ચોક્કસ પ્રકારનાં વચન કે વર્તનની અપેક્ષા ન રાખવી. દરેકના ક્ષયોપશમ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. બધા આપણી ધારણા અનુસાર જ વર્તે તેવી અપેક્ષા ન રખાય.
બીજાનો નાનો પણ ગુણ જોઈને ખૂબ રાજી થવું, ઉપબૃહણા કરવી. અન્યનો ઠપકો, આક્રોશ સમતાથી સહી લેવા. ભૂલ ન હોવા છતાં કોઈ ઠપકો આપે તો પ્રસન્નતાથી સાંભળી લેવો. બને ત્યાં સુધી ખુલાસો કરવો નહિ. ખુલાસો જરૂરી લાગે તો પણ તરત ન કરવો.
અન્યના સત્કાર્ય આદિનો યશ અજાણતા પણ આપણા નામે ન ચડે તેનો ખાસ ઉપયોગ રાખવો.
આત્મસંશોધન કરી પોતાના દોષો શોધી કાઢવા. પોતાના એક-એક દોષના નાશ માટે દેઢ પ્રણિધાન કરવું. થોડા થોડા સમયે તે પ્રણિધાનને યાદ કરી પોતાના તે દોષથી બચવા ખૂબ જાગૃત રહેવું.
અન્યની અનુપ્રેક્ષા, ચિંતન, સુવાક્યો વગેરેનો પ્રવચન-પુસ્તકમાં
૧૨૭