________________
૪૯.
૫૦.
૫૧.
૫૨.
૫૩.
વર્તમાનમાં વિદ્યમાન તપાગચ્છના તમામ સમુદાયોની ગુરુપરંપરા ક્યાં ક્યાં મળે છે, તે જાણકારી મેળવવી.
પોતાની ઓછામાં ઓછી ૫-૭ પેઢીની ગુરુ પરંપરાના પૂજ્યોનાં જીવનકવનનો વિસ્તૃત પરિચય મેળવવો.
અવસર મળે અને ગુર્વાશા મળે તો પ્રાચીન લિપિ ઉકેલતા શીખી લેવું જોઈએ.
અવસર મળે અને ગુર્વાશા મળે તો સમેતશિખરજી, અંતરીક્ષજી વગેરે તીર્થોના વિવાદનો સંપૂર્ણ ઇતિહાસ જાણી લેવો જોઈએ.
અવસર મળે અને ગુર્વાશા મળે તો પબ્લિક ટ્રસ્ટ એક્ટની પ્રાથમિક સમજણ મેળવી લેવી જોઈએ. સાતક્ષેત્રની સંપત્તિની રક્ષાના સંદર્ભમાં આ અભ્યાસ જરૂરી છે.
R