________________
પાર્શ્વનાથ ભગવંતના ઓછામાં ઓછા ત્રણ ચૈત્યવંદન આવડવા જોઈએ. ૐ નમઃ પાર્શ્વનાથાય ચૈત્યવંદન અવશ્ય આવડવું જોઈએ. બીજ-પાંચમ-આઠમ-અગીયારસનાં ચૈત્યવંદન, સ્તવન, થોય શીખી
લેવા.
પર્યુષણ પર્વનાં તથા નવપદજીનાં ચૈત્યવંદન, સ્તવન, થોય, સક્ઝાય વગેરે શીખવા. દિવાળીનાં દેવવંદનનાં ચૈત્યવંદન-સ્તવન-ચોય કંઠસ્થ કરવા. ત્રણેય ચોમાસાના સુખડીકાળ, કામળીકાળ અને અચિત્ત પાણીના
કાળનો ખ્યાલ હોવો જોઈએ. ૧૩. ભક્ષ્યાભઢ્યના વિષયની, કથ્થાકથ્યના વિષયની, આચર્ણ
અનાચાર્ણના વિષયની પૂરી જાણકારી રાખવી. - ૧૪. અમુક ઋતુમાં, અમુક સમય પછી કે અમુક નક્ષત્ર પછી અભક્ષ્ય
બનતી હોય તેવી કાલકૃત-અભક્ષ્ય ચીજોના કાળની સમજ મેળવી લેવી જોઈએ. જ્ઞાનપંચમી, મૌન એકાદશી, દિવાળી, ચોમાસી ચૌદશ વગેરે પર્વોની
દેવવંદન-જાપ વગેરે આરાધના અવશ્ય કરવી. ૧૬. લોચ પૂર્વનો અને લોચ પછીનો વિધિ કંઠસ્થ રાખવો.
લોચ કરતા શીખવું. લોચ કરાવનારને તકલીફ ઓછી રહે તે રીતે લોચ કરવાની હથોટી કેળવી લેવી. લોચ કરનાર-કરાવનારની સેવાસહાયતા-ભક્તિનું ખાસ લક્ષ્ય રાખવું ચૈત્ર સુદ ૧૩પર ત્રણ દિવસ અચિત્તરજનો કાયોત્સર્ગ કરવાનું ખાસ યાદ રાખવું. તેનો વિધિ ખ્યાલમાં રાખવો. ચૈત્ર સુદ ૧૧/૧૨/૧૩ અથવા ૧૨/૧૩/૧૪ અથવા ૧૩/૧૪/૧૫ એમ ત્રણ દિવસ સળંગ
કાયોત્સગ કરાય છે. ૧૯. કોઈ બિમાર હોય, વૃદ્ધ હોય, વિશેષ બિમાર હોય, સીરીયસ હોય,
૭.