________________
આ પુસ્તક રચવા સારૂ જે પુસ્તકે યાં છે તેની યાદી જે. બીમ્સકૃત ‘હિંદની અર્વાચીન આર્ય ભાષાઓનું તુલનાત્મક વ્યાકરણ એ. એફ. આર હેનેંલકૃત ‘બીજી ગૌડ ભાષાના મુકાબલા સાથે ગ્રામ્ય
હિંદીનું વ્યાકરણું" ડૉ. સર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકરકૃત–વિલ્સનસ્મારક ભાષાશાસ્ત્રને લગતાં
ભાષણ.” જી. એ. ગ્રીઅર્સનકૃત-હિંદની ભાષાત્મક સમાલોચના–હિંદ-આર્ય ભાષા,
ગુજરાતી ને રાજસ્થાની, પ્રાકૃત, “હિંદુસ્તાની', ગુજરાતી” એ વિષય પરનાં “એન્સાઇક્લોપીડિઆબ્રિટૅનિકાના જુદા જુદા અંકમાંના લેખ હિંદનું વસ્તીપત્રક ૧૯૦૧ ડૉ. ટેસિટરિના “પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની વિષે ઇડિઅન ઍન્ટિકવરિના અંકોમાંના લેખ ઍન્ડે લેફેવરકૃત જાતિ અને ભાષા” મૉરિસકૃત અંગ્રેજી ભાષાના પદવિચારની ઐતિહાસિક રૂપરેખા કસમૂલર-ભાષાવિજ્ઞાન
સંસ્કૃત ને પ્રાકૃત વ્યાકરણ ભોજિ દીક્ષિત-સિદ્ધાન્તકૌમુદી પતંજલિ-મહાભાષ્ય ભર્તુહરિ–વાક્યપદીય વરચિ–અગસંગ્રહ કૌષ્ઠભટ્ટ–વૈયાકરણભૂષણ ભદોજિ દીક્ષિત–શબ્દકોસ્તુભ નાગેશ—મજૂષા યાસક્કનિરુત હેમચન્દ્ર–પ્રાકૃત વ્યાકરણું લક્ષ્મીધર–ષભાષાચન્દ્રિકા માર્કડેય—પ્રાકૃતસર્વસ્વ સિંહરાજ-માતરૂપાવતાર