________________
વૃત્તવિચાર
પ૦ ઉપજાતિ–બે પાદ ઇન્દ્રવજાના ને બે ઉપેન્દ્રવજાના.
સીતા સમાણી સતિ કેણ શાણી પતિ પ્રતિજ્ઞા સદા પ્રમાણે કુરંગે હણવા (હવા) મતિભ્રષ્ટ કીધી,
વિનાશકાળે વિપરીત બુદ્ધિ આમાં “મતિમાંને “તિ વસ્તુતઃ ગુરુ છે, પણ થડકાતું નથી, માટે લઘુ ગણે છે. “કુરંગમાંને “કુ દીર્ધ ઉચ્ચાર. દેધક-ભ ભ ભ ગ ગ (૩ ભગણ, ૨ ગુરુ)
નિર્ભેળ ગામે નવાણ ગળાવે * લલિત-ન ૨ ૨ લ ગ. | નરમદા કહે વીનવી તમે મદદ દીનને દેઇને રમે? તવિલંબિત–ન ભ ભ ૨
વિસરતા જનતા ઍહિં ત્રાસે રે
કરિ રહી અહિં શાંતિ નિવાસે રે મેતિકામ–ચાર જગણ
કદી અભિમાન કરે જેને કાયે,
હજાર વસા હેલકે બહુ હેય તેટક––ચાર સગણ
વમાં તેજીમાં હસતી રમતી દઈ મોરવસન્ત ગઈ ભમતી