________________
શબ્દ છૂટા પાડવા જોડણ
૪૫૭ (ઈ) ત્રિસ્વર શબ્દમાં દીર્ઘ અક્ષર પર છતાં ઈ હસ્વ લખવી ને હૃસ્વ અક્ષર પર છતાં ઈ દીર્ઘ લખવી.
દાખલા: મિજાસ, મિળ, નીકળ, નીતર, વિખેર, રિવાજ, કિંમત, કીમત; હિંમત
અનુસ્વારને ઉચ્ચાર અનુનાસિક જે તે હેય-શુદ્ધ, સંસ્કૃત શબ્દોમાં થાય છે તે હોય, ભાંગલે ન હોય ત્યાં અનુસ્વારની પછીને વર્ણ સંયુક્ત વ્યંજન જે, અર્થાત્ , દીર્ધ ગણ–કિંમત, લીંબુ
(ઈ) ચતુઃસ્વરાદિ અનેકા શબ્દોમાં આદિ ઇ હ્રસ્વ લખવી. શબ્દ મેટ થયે આદિ સ્વરને ઉચ્ચાર હ્રસ્વ થાય છે. દાખલા:તિરકસ, કિસમત, શિસ્તદાર, ચિનગારી, ચિચરવટી
(ક) એકાચ શબ્દમાં અન્ય ઉ દીર્ઘ લખવે, સાનુસ્વાર હોય તે હસ્વ લખ.
અનુકરણવાચક શબ્દમાં સાનુસ્વાર ઈ તેમજ સાનુસ્વાર ઉ દીર્ઘ લખવા.
આ નિયમ ઈકારના (અ)નિયમને મળ છે. દાખલા –જૂ, લૂ, હું, તું, શું ચીં ચીંભૂં.
અપભ્રંશમાં હઉંને જૂની ગુજરાતીમાં હું તેમજ “હું બંને રૂપ મળી આવે છે.
(ખ) અનેકાન્ચ શબ્દમાં અન્ય ઉ હ્રસ્વ લખ.
દાખલા-કાજુ, લીંબુ, ખુલ્લું, વાળુ-વિઆળુ, પહોળું, સમજુ, લેભાગુ
(ગ) દ્વિસ્વર ને વિસ્વર શબ્દમાં સામાન્ય રીતે દીર્ધ વર્ણ પર છતાં ઉકાર હૃસ્વ અને હ્રસ્વ વર્ણ પર છતાં ઉકાર દીર્ઘ છે.