SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉભયપદવૃદ્ધિના દાખલા --ઐલેકિક, પારલૈકિક, સાર્વલિકિક, પાંચાશદ્વાર્ષિક, પાષ્ટિવાર્ષિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિદૈતિક, આનુશતિક - રસિક, ધનિક, પથિક–આ શબ્દોમાં વૃદ્ધિ થતી નથી. પથિકમાં “ક પ્રત્યય છે, “ઇક નથી. “રસિક” અને “ધનિકમાં ‘કનું પ્રત્યય છે તે “ ની પેઠે ત્િ નથી. જુઓ “મધ્ય વ્યાકo” (રજી આવૃત્તિ), પૃ. ૧૬૯, પૃષ્ઠટિપ્પણ. (૭) શ્વિપ્રત્યયાન્ત (રૂ પ્રત્યયાન્ત , મૂ, કે કમ્ ના રૂપ સાથે) શબ્દમાં અશુદ્ધ શુદ્ધ સ્વિકરણ સ્વીકરણ અંગિકરણ અંગીકરણ ભસ્મિભૂત ભસ્મીભૂત સ્પષ્ટિકરણ સ્પષ્ટીકરણ શુદ્ધ શબ્દ:-- એકીકરણ, સંગીકરણ, સમીકરણ (૮) નિરર્થક બેવડા પ્રત્યયથી થતી ભૂલ અશુદ્ધ પૈર્યતા આરોગ્યતા આરોગ્ય આર્જવતા આર્જવ ગરવપણું ગૈરવ-ગુરુપણું મહત્વતા મહત્ત્વ–મહત્તા અતિશયતા અતિશય અતિશયપણું
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy