________________
પ્રત્યય
૩૨૯
અત–
રમત ગમત, આડત તી– (સં. તિ)
ભરતી, બેસતી, ગણતી આઈ-(તદ્ધિત “આઈનું મૂળ જુઓ.)
ચડાઈ ઘડાઈ ધોળાઈ આવ–
ચડાવ, ઠરાવ, પડાવ, અટકાવ આવક–
બનાવટ, મિલાવટ આટગભરાટ, ગડગડાટ-ખડખડાટ-લપલપાટ, વગેરે કકળાટ
ચળકાટ પં. પ્રત્યય સાથે–આ –
પાટે સપાટે બુમાટે આણ–
કકલાણ, વેચાણ આપ
મેળાપ આમણ
ગભરામણ લખામણુ શિખામણ ચરામણ; ચળામણ કર્મણિ મા કે પ્રેરક ભાવ પ્રત્યયને ન જોડાઈ એ પ્રત્યય થયા છે. આમણમાં “ધૂને “મ' થયો જણાય છે. “આવક, “આટમાં આ ક્ષેપક છે. : ઉક–વર્તણુક
અકબેઠક