SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્ધિત ૩૧૫ #–મણુંકે, શેરીકે -બપડે–ડી–ડું ગરીબડું; આંખુડી; મુખડું ફૂલડું ગામડું માવડી; કેમેલડી; નાવડું મનડું; દીલડું, વેલડી; ગીતડું જીવડે; છાંયડે રાબડી ગોઠડી, વિનતડી, પંખીડું સ–પાટલે, ખાટલે ચાંલ્લે ટબકલું; મૃગલી; આંધળો (સ્વાર્થિક); પાંગળ (સ્વાર્થિક); વાંસળી; કેડીલું ઘડલી, બેડલું; નણદલ (નણદલના વીરા) બેવડા પ્રત્યય–સેજલડી, પ્રીતલડી, વાંસલડી, આંગલડી, સાહેલડી, મૃગલડી, નાનકડું, ભાભલડી, વાટલડી, બાલુડાં, મીઠલડું, કેયલડી, આંખલડી, એકલડા -છોડ, લાડે, કાનુ, જાનુ ખેડાંગતે ચાલે કાનુ, વાકું ઘુંટણ પગે જાનુ. અભિ-આખ્યાન –ઘણેરું, આઘેરે, મેઘેરું મંદિર મેળી આઘેરે ગયે.—તુલસી–ધ્રુવાખ્યાન માવડીનું હિત મેઘરું જાણું–રસમન્દિર ૩–પાતળીએ, કૃષ્ણએ, હરિયા; સાસરીઉં, સરવરીઉં “આવ્યા સરવરીયાની પાળ, ઘટા ઘણી ઝાડની રે લેલ રાસમન્દિર કે જનુનીએ નથી જ, જે પેલા કૃષયાને પછાડે છે. અભિ-આખ્યાન ર માયા કરી કૃષ્ણએ રડે, એને ભેદ બ્રહ્માને નવ જડે.” અભિવ-આખ્યાન બેવડા પ્રત્યય-વહાલે વાછરડું હાલરડું નાનડીઓ પેટડીઉં આંબલીએ; ચાંદલીએ
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy