________________
તદ્ધિત
૩૧૧
ધન્ય (ધના ; ધનને મેળવનાર) વશ્ય (વશક્ય; વશ થયેલું) દૈષ્ટિક (દિષ્ટિ [ દેવ] એવી જેની મતિ છે તે; પ્રારબ્ધવાદી)
આસ્તિક-નાસ્તિક (અસ્તિ-ઈશ્વર છે એવી–જેની મતિ છે તે; ઈશ્વર નથી એવી જેની મતિ છે તે)
કૃત્રિમ (કૃતિથી નિર્મિત) નારી (નર+અ+ઈનરની ધમ્ય-ધર્માર્થક પત્ની) સૈન્ય-સૈનિક (સેના સાથે સમત-જોડાયેલું) પિતામહ-પ્રપિતામહ-માતામહ-પ્રમાતામહ (‘મહ’ પ્રત્યય છે.) માતુલ (માતૃ+ઉલ; માનો ભાઈ મામે) દૌવારિક (કાર+ઈક; દ્વારપાલ) સર્વનામ પરથી થયેલાં વિશેષણ તથા અવ્યય
વિશેષણ ઉચ–મદીય, અસ્મદીય; વદીય, યુગ્મદીય; તદીય યદીય; ભવદીય, અન્યદીય
શ્ન આગમ સાથે–પરકીય; સ્વકીય કા–આસ્મા; ચૌમાક; મામક; તાવક; ભાવક વર્ષન–તાવકીન; મામકીન; આસ્માકીન; વિષ્ણાકીણ વ7–ચાવતું (જેટલું), તાવત્ (તેટલું); એતાવત્ ; ઇયત્; કિયત્
તિ-વન–પ–કિંચિત, કિચન, કિમપિ, કપિ (કેઈ)પ્રત્યયથી અનિશ્ચયને અર્થે આવે છે.
અવ્યય તY (સાર્વવિભક્તિક)-ઈતઃ, અત:, યતઃ, તતઃ, મત્તા, અસ્મત્ત, કુત, અન્યત:
હા (કાલવાચક)–તદા, યદા, કદા, સર્વદા, અન્યદા ત્ર (સ્થલવાચક)-તત્ર, યત્ર, અત્ર, પુત્ર, સર્વત્ર, અન્યત્ર થા (પ્રકારવાચકો-યથા, તથા, અન્યથા, સર્વથા