SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્ધિત ૩૦૭ ૭. ૪–પાંસલ (“પાંસુ' રજ ઉપરથી); માંસલ; વાતુલ–વાહૂલ ('વાત' પરથી; વાયુના રોગથી પીડાતો); ચૂડાલ (ચૂડાવાળું; ચૂડા–શિખા); વિસલ (પ્રેમવાન); અંસલ (બળવાન ખભાવાળા; બળવાન) ૮, ૩-કેશવ; અર્ણવ (સમુદ્ર, “અર્ણસ્’ પાણી પરથી; “સ” લેપાય છે); રાજીવ (દલપંક્તિ જેને છે તે; “રાજી-જી’=પંક્તિ) વિષુવ (વિષ્ણુ અવ્ય =સરખે ભાગે) છે. બિન-વાગ્મી (“વાસ્ પરથી; છટાથી ભાષણ કરનાર) ૧૦. પુ-અહંય (અહંતાવાળું; અહંકારી) ૧૧. દુ-ફેનિલ (ફીણવાળું); પિશ્કિલ (પીછાંવાળું), પંકિલ; જટિલ, સિકતિલ (“સિકતા–રેતી); તુંડિલ (“તુંડ =મુખ; વાચાળ); દિલ (તુદ પેટ; મોટા પેટવાળું; જાડું) ૧૨. શલોમશ; રોમશ (રૂવાંટાવાળું) ૧૨. ર–અંગના (ન+ગા સ્ત્રી, કલ્યાણકારક અંગવાળી સ્ત્રી); લક્ષ્મણ (લક્ષ્મી પરથી “અન” લાગી); દડુણ (“દદુ-દાદર, દરાજ,દરાજથી પીડાતું); શ્લેષ્મણ (શ્લેષ્મન” કફ) ૧૪, ૩૪-દસ્તુર (ઊંચા દાંતવાળું) ૨૬. –મધુર (મધું =માધુર્ય, મધ); ખર (ખ-મેટું કંઇવિવર; ગધેડ); મુખર(વાચાળ); કુંજર (કુંજ'=હાથીની હડપચી); પાંસર; પાંડુર (પાંડુ-શુકલ વર્ણ) ૨૬ - કુમ (કુવૃક્ષ વૃક્ષ ઉત્પન્ન કરે છે, તેથી કુમ=વૃક્ષ) ૨૭ માઇ-સાર-વાચાલ; વાચાટ (બહુ બકબકાટ કરનાર) ૨૮ શનિ-સ્વામી ૨૬ ગર્ ()-અર્શસ (હરસ જે છે તે અસર=હરસ); પીત (જેણે પીધું છે તે) ૨૦ મ–તુંદિભ (તુંદિ=શુંટી); વિલિભ (વલિ=વળિ). ૨૨ મ–મલીમસ (મલ’=મેલ; મેલું, પાપી) ૧ર, અભૂતતભાવ (જે સ્થિતિ નથી તે થવી એ અર્થમાં ૨. –અવ્યયીભાવ (જે અવ્યય નથી તેનું અવ્યય થવું “યથાવિધિમાં “વિધિ અવ્યય થાય છે, એ મૂળ અવ્યય નથી. પ્રત્યય
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy