SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૬. ન–પારીણ; પારાવારણ (પાર ને અવાર એ બે કાંઠાનાં નામ છે, અવાર–આ કઠે; પાર=પેલે કાંઠે); વિશ્વજનીન, સર્વજનીને (સર્વ જનને હિતકારક); કુલીન; શાલીન (સલજજ) ૫. તેનું આ–તેને લગતું એ અર્થમાં ૨. –શૈવ (શિવનું, શિવ ધનુષ); ચાક્ષુષ (ચાક્ષુષ જ્ઞાન) સર (સર માસ); ચાન્દ્ર (ચાન્દ્ર માસ); નાક્ષત્ર (નાક્ષત્ર માસ); પાર્થિવ (પૃથિવીને ઈશ્વર), વૈદર્ભ (વિદર્ભને રાજા); સાર્વભૌમ (સર્વ ભૂમિને ઈશ્વર), બલ્વ; પપલ, દૈવદાર, પાલાશ, સૌવર્ણ, રાજત (રજત=રૂપે તે સંબંધી). ૨. ફેંચ –મદીય, ત્વદીય, યદીય, તદીય, વગેરે. પર્વતીય આચમનીય રૂ. --પાઘ (પાદનું-પગનું આ જળ વગેરે); અર્થ ૬. વિકારવાચક ૨. મા––મય (છાણ); વાડ્મય (વાણીને વિકાર; અમુક ભાષાના તમામ ગ્રન્થ); મૃન્મય (મૃદુ–મૃત્તિકાને વિકાર); યવમય (જવનું બનેલું), આમ્રય શરમય, રસમય, સુખમયદુઃખમય ૨. –-દ્રવ્ય (દુ–વૃક્ષ, તેને અવયવ કે વિકાર); ગવ્ય-પંચ ગવ્ય (દૂધ, દહિં, ઘી, છાણ, મૂત્ર); પયસ્ય ૭. તેને વિષે સાધુ-દયાળુએ અર્થમાં ૧. --શરણ્ય (શરણ પ્રતિ સાધુ, વશ થયેલાને દયાળુ) ૨. ––પાથેય (ઉથન પરથી; માર્ગને વિષે લાભકારક, ભાથું); આતિય (અતિથિ પ્રતિ દયાળુ) ૮. તેથી દૂર નહિ એ અર્થમાં ૧. ચ–ધર્મ (ધર્મથી અનપેત–દૂર નહિ); ચાટ્ય (વાજબી; ન્યાયથી અનપેત)
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy