________________
સમાસ પ્રકારાદિ
૨૮૭
દાખલા:--
કુંભકાર સર્વજ્ઞ, અધિપ (“અધિકનું ‘અધિ થયું છે; અધિકનુંઘણાંનું રક્ષણ કરનાર); કચ્છપ (કચ્છ=મુખસંપુટ, કાચ થેડીક નજર ફેરવી શરીરની અંદરજ મુખસંપુટને પ્રવેશ કરે છે.); શેષ શાયીગૃહસ્થનર્મદા (નર્મન=કીડા ક્રિડાની આપનારી; એને કિનારે ઘણાં કીડાસ્થાન છે નકારાન્ત પૂર્વપદ હેવાથી અન્ય “ન” લેપાયે છે; ઈન્દ્રજિત્ (ઈન્દ્રને જીતનાર); પૂર્વપદસ્થ; ઉત્તરપદસ્થ અંડજ (અંડ-ઈ, તેમાંથી ઉત્પન્ન થનાર), સહજ, ઉભિજજ (ભેટીને ઉત્પન્ન થનાર); સૂત્રકાર; વૃત્તિકાર; ભાષ્યકાર; નીચગા; નિસગા (નિગ્ન-નીચું, નીચા પ્રદેશમાં વહનાર, નદી) - કર્મધારય–તપુરુષ' એ શબ્દને બીજો અર્થ તે પુરુષ થાય છે. એ શબ્દમાં પૂર્વપદ વિશેષણ છે અને ઉત્તરપદ વિશેષ છે. એ સમાસ કર્મધારય કહેવાય છે. અર્થાત્, જે સમાસમાં વિશેષણ પૂર્વપદ હેય અને વિશેષ્ય ઉત્તરપદ હેય તે સમાસ કર્મધારય કહેવાય છે. કર્મધારય શબ્દ અન્વર્થ છે કર્મ એટલે કિયા; કિયાને ધારણ કરનારાં પદેને–અર્થાત્, કિયાની સાથે સરખે સંબંધ રાખનાર પદેને એ સમાસ છે. એવાં પદ સમાનાધિકરણ હોય છે, એટલે એકજ વિભક્તિમાં હોય છે. આ પ્રમાણે સમાનાધિકરણ પદેને સમાસ તે કર્મધારય સમાસ,
દાખલા –
પીતાંબર (પીળું વસ્ત્ર); મહારાજા કૃષ્ણપક્ષ, બહુલપક્ષ (બહુલકૃષ્ણ; શુક્લપક્ષ સિતપક્ષ (સિત શુક્લ), રક્તચંદન
ઘનશ્યામ (ઘન એટલે ઘન જેવો, વાદળ જે શ્યામ); ચન્દ્રમુખ (ચન્દ્ર જેવું મુખ); કુવાક્ય (કુત્સિત વાક્ય), સુવાક્ય (સુહુ-શેભન વાક્ય); સ્વલ્પ (સુડ્ડ-અત્યન્ત અલ્પ); સ્વાગત;