________________
સમાસઃ પ્રકારાદિ
૨૮૫ પિતૃસમ, કરુણાચ, દયાયુક્ત ગુણતિક ગુણસંપન્ન, આશાભર્યું રસભીનું રસાÁ રસાળ
દહિંભાત (દહિં સાથે સંસ્કાર પામેલે કે મેળવેલે ભાત); દહિંવડા ગળધાણા
આ સમાસને સંસ્કૃત વ્યાકરણમાં તૃતીયાતપુરુષ સમાસ માન્યા છે.
ચતુથીતપુરુષ–પૂર્વપદ ચતુથમાં હોય એ તપુરુષ સમાસ ચતુર્થતપુરુષ કહેવાય છે.
દાખલા:
પ્રીત્યર્થ (પ્રીતિને અર્થે માટે), લેકહિત (લેકને હિત કલ્યાણકારક); કાકબલિ
પંચમીતપુરુષ–પૂર્વપદ ને ઉત્તરપદની વચ્ચે પંચમીને સંબંધ હોય એ તપુરુષ પંચમીતપુરુષ કહેવાય છે.
દાખલા:–
ચીરભય, સ્વર્ગપતિત, ત્રાણમુક્ત, સિતેતર ( સિતથી–શુક્લથી ઇતર–અન્ય; અર્થાત, કૃષ્ણ), ઉત્તરોત્તર (ઉત્તરથી ઉત્તર)
ષષ્ઠીતપુરુષ–પૂર્વપદને ઉત્તરપદ સાથે ષષ્ઠી વિભક્તિથી સંબંધ હોય એ તપુરુષ ષષ્ઠીતપુરુષ કહેવાય છે.
દાખલા – દેવમંદિર, ગજશાળા, કૃપમંડૂક, સ્વચ્છન્દ; મારખાઉ
રાજહંસ (હંસાને રાજા), રાજયમા (યમ–ચમા=રેગ; રેગને રાજા, ક્ષય); રાજરેગ; રાજમાર્ગ–આ સમાસમાં “રાજનરાજ’ પદ ઉત્તરપદને બદલે પૂર્વપદ થયું છે. નકારાન્ત પદ પૂર્વપદ હોય તો તેને “ન લેપાય છે.
યજ્ઞસ્તમ્ભ, અશ્વઘાસ, રધનસ્થલી-આવા સમાસમાં ચતુર્થીને અર્થ છે; પરંતુ એની ગણના સંસ્કૃત વ્યાકરણમાં પછીતપુરુષમાં કરી